ગુજરાત

gujarat

ETV Bharat / videos

ખેડાની ઠાસરા બેઠક પર ભાજપ અને નડીયાદ બેઠક પર કોંગ્રેસ ઉમેદવારે ફોર્મ ભર્યા - ખેડા જીલ્લાની ઠાસરા અને નડીયાદ બેઠકો

By

Published : Nov 15, 2022, 5:26 PM IST

Updated : Feb 3, 2023, 8:32 PM IST

ખેડા જીલ્લાની ઠાસરા અને નડીયાદ બેઠકો પર ભાજપ અને કોંગ્રેસ ઉમેદવારો દ્વારા ઉમેદવારી પત્રો ભરવામાં આવ્યા હતા.કોંગ્રેસનો ગઢ ગણાતી ઠાસરા બેઠક પર ભાજપના ઉમેદવાર યોગેન્દ્રસિંહ પરમાર દ્વારા મોટી સંખ્યામાં કાર્યકરો સાથે રેલી સ્વરૂપે પહોંચી ઉમેદવારી પત્ર ભર્યું હતું. જ્યારે નડીયાદ ખાતે કોંગ્રેસના ઉમેદવાર ધ્રુવલ પટેલ દ્વારા કાર્યકરો સાથે રેલી સ્વરૂપે પહોંચી ઉમેદવારી પત્ર રજૂ કરવામાં આવ્યું હતું. ઉમેદવારી પત્રો રજૂ કરી બંને ઉમેદવારોએ વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. Gujarat Assembly Election 2022 Assembly Election 2022 Thasara assembly seat
Last Updated : Feb 3, 2023, 8:32 PM IST

ABOUT THE AUTHOR

...view details