Somnath Temple: સોમનાથ પ્રાતઃ આરતી દર્શન, 30-જુલાઈ-2022 - સોમનાથ ની લાઇવ આરતી
સોમનાથઃ શ્રાવણ મહિનાનો આજે બીજો( Somnath mahadev ni aarti )દિવસ છે. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરની આજે પ્રાતઃ આરતી કરવામાં આવી હતી. શ્રાવણ મહિનાના (Shravan Mas 2022)30 દિવસ સુધી શિવ ભક્તો શિવમય બની શકે તે માટે સોમનાથ મંદિરમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમ અને આરતી તેમજ મહાપૂજાનું આયોજન (Aarti of Somnath Mahadev)કરાયું છે. જેમ આજે શ્રાવણના બીજા દિવસે દેવાધિદેવ સોમનાથ મહાદેવની પ્રાતઃ આરતીના દર્શન કરીને શિવ ભક્તો ભાવવિભોર બન્યા હતા.
Last Updated : Feb 3, 2023, 8:25 PM IST