ગુજરાત

gujarat

ETV Bharat / videos

રેલવે સ્ટેશન પર યુવતી ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચે ફસાઈ, જૂઓ વિડીયો

By

Published : Dec 7, 2022, 10:03 PM IST

Updated : Feb 3, 2023, 8:35 PM IST

વિશાખા દુવાડા રેલવે સ્ટેશન પર એક વિદ્યાર્થી ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચે ફસાઈ ગઈ હતી. અન્નાવરમથી દુવવાડા જતી ટ્રેનમાંથી ઉતરતી વખતે આ ઘટના બની હતી. લગભગ દોઢ કલાક સુધી યાવતિ ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચે મુશ્કેલીમાં મુકાઈ હતી. તેણીને ગંભીર ઈજા થઈ હતી. (woman was stuck between the train and the platform )અંતે દોઢ કલાક સુધી કામ કરતા રેલવે સ્ટાફે પ્લેટફોર્મ તોડીને યુવતીને સુરક્ષિત બહાર કાઢી હતી. બાદમાં રેસ્ક્યુ ટીમ તેણીને કીમની હોસ્પિટલમાં લઈ ગઈ હતી. વિદ્યાર્થીની ઓળખ અન્નાવરાની શશિકલા તરીકે કરવામાં આવી છે, જે દુવવાડા કોલેજમાં એમસીએના પ્રથમ વર્ષની વિદ્યાર્થીની છે. અધિકારીઓએ જણાવ્યું કે, બાળકી હવે સુરક્ષિત છે.
Last Updated : Feb 3, 2023, 8:35 PM IST

ABOUT THE AUTHOR

...view details