Maha shivratri 2022: મહાશિવરાત્રિ મેળામાં નાગા સંન્યાસીઓની રવેડી જોવા માનવ મહેરામણ ઉમટ્યું - જૂનાગઢ ભવનાથ
જૂનાગઢની ભવનાથની ગિરિ તળેટી(Mahashivratri 2022)માનવ મહેરામણથી ઉભરાતી જોવા મળી છે. શિવરાત્રીના આ મહાપર્વેને લઈને રાત્રીના સમયે શિવના સૈનિક એવા બાબા સંન્યાસીઓ દ્વારા જે પ્રકારે રબારી કાઢવામાં આવશે. તેને લઈને આવી ભક્તોમાં ભારે( Shivaratri)આસ્થા સાથે નાગા સંન્યાસીઓને જોવાની લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ખૂબ મોટી સંખ્યામાં ભક્તો ભવનાથ તળેટી તરફ આવી રહ્યા છે. નાગા સંન્યાસીઓ દ્વારા જે પ્રકાશ મહાશિવરાત્રીના (Junagadh Bhavnath )પર્વની લઈને રવેડી કાઢવામાં આવે છે એમાં લઈને ખુબ જ ઉત્સાહિત જોવા મળે છે. ભારતના પ્રાચીન પરંપરા અને ધાર્મિક માન્યતા હોળીમાં શિવના રૂપમાં નાગા સન્યાસી હાજરી આપતા હોય છે અને ભવનાથ મહાદેવ મંદિરમાં આવેલા મૃગીકુંડમાં સ્નાન કરીને તેઓ( Mahashivaratri Ravedi )પરત ફરતા હોય છે. આવા ધાર્મિક માન્યતાને લઈને પણ જો રવેડી નાગા સંન્યાસીઓ દ્વારા કાઢવામાં આવે છે તેને જોવા માટે દેશ અને દુનિયામાંથી(Maha shivratri 2022) ખુબ મોટી સંખ્યામાં શિવભક્તો ભવનાથ તળેટી તરફ આવતા જોવા મળી રહ્યા છે.
Last Updated : Feb 3, 2023, 8:18 PM IST