કેશાેદના અગતરાય ગામે વૃદ્ધ ખેડુતે કરી આત્મહત્યા - latest news of junagadh
જૂનાગઢ: કેશાેદના અગતરાય ગામે જમીન વેચાણનો સાટાખત કર્યા બાદ ખરીદનારે રકમ ન આપતા એક 70 વર્ષીય ખેડૂતે આપધાત કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. સમગ્ર બનાવમાં ખેડૂત પુત્રએ ન્યાયની માંગણી કરી છે.