ન્યૂઝીલેન્ડમાં 31 ડિસેમ્બરની ભવ્ય ઉજવણી કરાઈ - 31 ઉજવણી 2049
ન્યૂઝીલેન્ડઃ દેશ-વિદેશમાં લોકો નવા વર્ષને વધાવવા આતુરતા છે. ત્યારે 31 ડિસેમ્બરે 2019ને બાય-બાય કહેવા અને 2020ની શરૂઆતની ઉજવણી ઠેર ઠેર જોવા મળી રહી છે. ખાસ કરીને વિદેશમાં 31ની વિશેષ ઉજવણી કરવામાં આવે છે. જે ન્યૂઝીલેન્ડમાં ઓકલેન્ડમાં જોવા મળી રહી છે.