ભારતીય-અમેરિકન નાગરિકોએ કેલિફોર્નિયામાં આઝાદી પર્વની કરી ઉજવણી - અમેરિકામાં પણ ભારતના આઝાદી પર્વની ઉજવણી
કેલિફોર્નિયા: ભારતની આઝાદીને આજે 74 વર્ષ પૂર્ણ થયા છે, ત્યારે ભારત સહિત અમેરિકામાં પણ ભારતના આઝાદી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. મૂળ ભારતીય અમેરિકન નાગરિકોએ કેલિફોર્નિયા સ્થિત સનાતન ધર્મ મંદિર ખાતે આઝાદી પર્વની ઉજવણી કરી હતી. ઈન્ડો-અમેરિકન કલ્ચરલ સોસાયટી નોર્ધન અમેરિકા અને ઈન્ડિયન કોમ્યુનિટી ઓફ સોર્ધન અમેરિકાના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ કાર્યક્રમમાં ભારતીય અમેરિકન નાગરિકોએ રાષ્ટ્રગાન કર્યું હતું અને ભારતીય તિરંગા ધ્વજને સલામી આપી હતી. વધુ માટે જુઓ વીડિયો...