યુક્રેનમાં ભારતીય વિદ્યાર્થીનું મૃત્યુ થતા AIMIM દ્રારા સંવેદના વ્યક્ત કરવામાં આવી - undefined
અરવલ્લી :યુક્રેનમાં ભારતીય વિદ્યાર્થીનું મૃત્યુ થતા AIMIM દ્રારા સંવેદના વ્યક્ત કરવામાં આવી હતી. યુક્રેનના ખારકિવમાં ભારતીય વિદ્યાર્થીનું દુઃખદ અવસાન થતાં સમગ્ર ભારતમાં ઘેરા શોકની લાગણી છવાઈ હતી. AIMIM અરવલ્લી સંગઠન દ્વારા મીણબત્તી સળગાવી સંવેદના વ્યક્ત કરી વિશ્વ શાંતિનો સંદેશો આપવામાં આવ્યો હતો.
Last Updated : Feb 3, 2023, 8:18 PM IST