Ukraine Russia invasion : મૃતકની બોડી લાવવી અને લોકોને પરત લાવવા જ અમારી પ્રાથમિકતા: પ્રહલાદ જોશી - યુક્રેન મૃતકની બોડી
યુક્રેનમાં ફસાયેલા ભારતીય (India Student stuck in Ukraine) વિદ્યાર્થીઓને બહાર કાઢવા માટે ભારત સરકાર સતત પ્રયાસો કરી રહી છે, ત્યારે આ દરમિયાન ત્યાં ભણતા મેડિકલ વિદ્યાર્થીઓને લઈને કેન્દ્રીય પ્રધાન પ્રહલાદ જોશી (Prahalad joshi on Ukraine)નું એક વિવાદાસ્પદ નિવેદન સામે આવ્યું છે. તેના પર પૂર્વ સીએમ હરીશ રાવતે કહ્યું કે, પ્રધાને માફી માંગવી જોઈએ. જો કે તેણે પોતાના વિવાદાસ્પદ નિવેદન વિષે કોઈ પણ પ્રતિક્રિયા આપવાથી નકાર્યુ હતુ.
Last Updated : Feb 3, 2023, 8:18 PM IST