ગુજરાત

gujarat

ETV Bharat / videos

લગ્નમાં જામ્યો ચૂંટણીનો રંગ;'ભાજપને જિતાડીએ' ગીતના તાલે લોકો ઝૂમ્યા - piyush patel bjp candidate

By

Published : Nov 27, 2022, 3:01 PM IST

Updated : Feb 3, 2023, 8:33 PM IST

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના (gujarat assembly election 2022) પ્રચારનો રંગ સોળે કળાએ ખીલ્યો છે.વિધાનસભાની ચૂંટણી ગણતરીના દિવસો બાકી રહ્યા હોય દરેક રાજકીય પક્ષ પોતાના ઉમેદવારના પ્રચારમાં કમર કસી રહ્યો છે.વાંસદાના કોંગી ધારાસભ્ય અનંત પટેલના (congres candidate anant patel) સમર્થનમાં એક જ ચાલે અનંત પટેલ જ ચાલે જેવા ગીતો પણ સોશિયલ મીડિયામાં વાયરલ (viral in social media) થયા છે.અનંત પટેલના ઉનાઈ ગામે લગ્ન પ્રસંગમાં ભાજપના ઉમેદવારના સમર્થનમાં ડીજેના તાલે વાસદાના ભાજપી ઉમેદવાર પિયુષ પટેલને(piyush patel bjp candidate) જીતાડીએ એવા સોંગ પર હાથમાં ભાજપના ઝંડા લઈને DJના તાલ પર લોકો નાચતાનો વિડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો છે.
Last Updated : Feb 3, 2023, 8:33 PM IST

ABOUT THE AUTHOR

...view details