ગુજરાત

gujarat

ETV Bharat / videos

લિંબડી વિધાનસભાની બેઠક પર કિરીટસિંહ રાણાએ ઉમેદવારી પત્ર ભર્યું - સુરેન્દ્રનગર

By

Published : Nov 12, 2022, 4:11 PM IST

Updated : Feb 3, 2023, 8:32 PM IST

સુરેન્દ્રનગરની લિંબડી વિધાનસભાની (Limbdi assembly seat of Surendranagr) બેઠકના ભાજપના ઉમેદવાર કિરીટસિંહ રાણાએ (Kiritsinh Rana) ઉમેદવારી પત્ર ભર્યું હતું. લીમડી સેવા સદન ખાતે ઉમેદવારી ફોર્મ ભરી જંગી બહુમતીથી પોતાના જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ફોર્મ ભરવાની પ્રક્રિયા દરમિયાન જાહેર સભા યોજી સ્થાનિક આગેવાનો અને સમર્થકો સાથે ફોર્મ ભરવા પહોંચ્યા હતા. ભાજપ દ્વારા કિરીટસિંહ રાણાને ટિકિટ આપી રીપીટ કરવામાં આવ્યા છે. કિરીટસિંહ રાણાને લીમડી બેઠક પરથી 9મી વાર ટિકિટ આપવામાં આવી છે જેમાં તેઓ 3 વાર હારી ચૂક્યા છે .
Last Updated : Feb 3, 2023, 8:32 PM IST

ABOUT THE AUTHOR

...view details