અમદાવાદના રાણીપમાં મતદાન બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના ભાઈને મળવા પહોંચ્યા - વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના ભાઈને મળવા પહોંચ્યા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાણીપ નિશાન શિક્ષણ સંકુલમાં મત (gujarat assembly election 2022 second phase)આપ્યા બાદ તેમના ભાઇ સોમાભાઈ મોદીને મળવા પહોચ્યા (PM Modi met his brother somabhai at ahmedabad)હતાં. તેમના ભાઈએ ETV ભારત સાથે વાત કરતા જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અહિયાં આવ્યા ત્યારે બસ પારિવાર વિશે ચર્ચા (family discussion) કરવા કરી હતી. દેશના વિકાસ માટે બને તેટલું મતદાન કરવામાં આવે તેવી અપીલ(apeal for maximum voting) કરી હતી. સાથે વધુમા જણાવ્યું હતું કે ગુજરાત અવિરત વિકાસ ચાલુ રાખવા માટે ભાજપને મત આપવો જરૂરી છે.
Last Updated : Feb 3, 2023, 8:34 PM IST