ગુજરાત

gujarat

ETV Bharat / videos

એ અંતિમ દડો જેણે ગોલ્ડ અને એ અંતિમ ક્ષણો જેણે હર્ષ અપાવ્યો, જૂઓ વીડિયો... - Commonwealth Games 2022

By

Published : Aug 2, 2022, 8:58 PM IST

Updated : Feb 3, 2023, 8:25 PM IST

બર્મિંગહામઃ 22મી કોમનવેલ્થ ગેમ્સમાં (Commonwealth Games 2022) ભારતની મહિલા લૉન બોલ ટીમે ઐતિહાસિક ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો છે. ફાઈનલ મેચમાં ભારતીય ચોકડીએ દક્ષિણ આફ્રિકાને 17-10થી હરાવીને ભારત માટે ગોલ્ડ મેડલ જીત્યો હતો. જો કે, આ ગોલ્ડ પાછળની સંઘર્ષ ગાઠા પણ લોકો સુધી પહોચાડવી રહી, કારણ કે આ ગેમ એક તરફી નહી પણ અંતિમ થ્રો સુધી ચાલી અને આજ અંતિમ ક્ષણો જેણે હર્ષ અપાવ્યો અને આજ અંતિમ દડો જેણે ગોલ્ડ પણ અપાવ્યો. આ કોમનવેલ્થ ગેમ્સમાં ભારતનો આ કુલ 11મો મેડલ છે. તમને જણાવી દઈએ કે, આ વખતે શરૂઆતના ચાર દિવસ ભારતના વેઈટલિફ્ટર્સનો દબદબો રહ્યો હતો. આ ગેમ્સમાં ભારતનો આ ચોથો ગોલ્ડ (lawn bowls team wins gold) છે.
Last Updated : Feb 3, 2023, 8:25 PM IST

ABOUT THE AUTHOR

...view details