Crime in Vadodara: 19 વર્ષની યુવતીની તેના જ પ્રેમીએ કરી હત્યા - લેન્ડ ફીલ્ડ સાઈડ
વડોદરામાં યુવકે તેને હાઈવે પર બોલાવીને ધારિયાથી એટલા ઘા માર્યાં કે તે લોહીમાં રગદોળાઈ હતી, અને ત્યાં જ તેનો જીવ ગયો હતો. વડોદરાના નેશનલ હાઈવે(National Highway of Vadodara) પર જાંબુવા બ્રિજ પાસે 19 વર્ષીય તૃષા સોલંકીની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. તેની લાશ નેશનલ હાઈવે નંબર 48 પર લેન્ડ ફીલ્ડ સાઈડ(Land field side) પર ફેંકી દેવાઈ હતી. હાઈવે પર મળેલી લાશથી પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો.
Last Updated : Feb 3, 2023, 8:21 PM IST