ગુજરાત

gujarat

ETV Bharat / videos

CM in Junagadh: CM ભૂપેન્દ્ર પટેલે મહામંડલેશ્વર બ્રહ્મલીન ભારતી બાપુની પ્રતિમાનું કર્યું અનાવરણ - મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અંગે મોરારિ બાપુ

By

Published : Feb 28, 2022, 11:38 AM IST

Updated : Feb 3, 2023, 8:18 PM IST

જૂનાગઢમાં (CM in Junagadh) મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે આજે (સોમવારે) ભારતી આશ્રમના ગાદિપતિ મહામંડલેશ્વર ભારતી બાપુની પ્રતિમાનું અનાવરણ (CM unveiled the statue of Bharti Bapu) કર્યું હતું. થોડા મહિના અગાઉ પૂર્વ મહામંડલેશ્વર ભારતી બાપુ બ્રહ્મલીન થયા હતા. ત્યારે ભારતી આશ્રમમાં (CM visited Bharti Ashram) તેમની કાયમી સમૃતિ જળવાઈ રહે તે માટે પ્રતિમાનો અનાવરણ કાર્યક્રમ (CM unveiled the statue of Bharti Bapu) યોજાયો હતો, જેમાં મુખ્યપ્રધાન સહિત ભવનાથ મંદિરના મહામંડલેશ્વર હરી ગિરિજી મહારાજ નવા ગાદીપતિ હરિહરાનંદ ભારતી અને રામાયણ કથાકાર મોરારિ બાપુ ઉપસ્થિત (Morari Bapu at Bharti Ashram) રહ્યા હતા. અહીં મોરારિ બાપુએ (Morari Bapu on CM Bhupendra Patel) મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની સરખામણી ભોળાનાથ સાથે કરી હતી. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલને જ્યારે રાજ્યના મુખ્યપ્રધાન તરીકે કમાન સોંપવામાં આવી હતી. ત્યારે તેમને ભોળા મુખ્યપ્રધાન તરીકેનું ઉપનામ (CM unveiled the statue of Bharti Bapu) મળ્યું હતું. ત્યારે આજે ભોળાનાથની ભૂમિ ભવનાથમાં મુખ્યપ્રધાનની હાજરીથી મોરારિ બાપુ પણ પ્રભાવિત થયા હતા. મુખ્યપ્રધાને ઉપસ્થિત જનમેદનીને ભોળાનાથની માફક શિવને ઓળખીને શિવ અને જીવના મિલન સમાન સત્કર્મ કરવાની શીખ આપી હતી.
Last Updated : Feb 3, 2023, 8:18 PM IST

ABOUT THE AUTHOR

...view details