ગુજરાત

gujarat

ETV Bharat / videos

નિર્ભયાના દોષીઓને ફાંસી, સુરતની યુવતીઓએ ચુકાદાને આવકાર્યો - nirbhaya case judgement

By

Published : Jan 8, 2020, 7:54 AM IST

સુરત: નિર્ભયા કેસમાં દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટ ચુકાદો આપતા તમામ આરોપીઓને ફાંસીની સજા ફટકારી છે. 22 જાન્યુઆરીએ ફાંસીને સજા આપવામાં આવશે. સાત વર્ષ જેટલા લાંબા સમય પછી આ ચુકાદો આવ્યો છે. આ ચારેય આરોપી હાલ તિહાડ જેલમાં કેદ છે. સુરતની યુવતીઓએ આ ચુકાદાને આવકાર્યો છે. જાણો તેમનું મંતવ્ય..

ABOUT THE AUTHOR

...view details