2020ના અંતિમ દિવસનો રાજકોટમાં છે કેવો છે માહોલ - rajkot
રાજકોટઃ આજે વર્ષ 2020નો અંતિમ દિવસ છે. ત્યારે વર્ષના અંતિમ દિવસે રાજકોટમાં સામાન્ય માહોલ જોવા મળ્યો હતો. કોરોનાની પરિસ્થિતિને લઈને રાજકોટમાં રાત્રી કરફ્યુ પણ લગાડવામાં આવ્યું છે. જેને લઈને નવા વર્ષની ઉજવણીને લઈને પણ આ વર્ષે લોકોમાં નિરૂત્સાહ જોવા મળી રહ્યો છે. આવતીકાલે નવા વર્ષની શરૂઆત થવાની છે. રાજકોટવાસીઓ પણ નવું તમામ લોકો માટે સારું રહે તેવી આશા રાખી રહ્યા છે.