વડોદરાઃ કરજણ પોલીસ દ્વારા પોલીસ કર્મચારીઓને માસ્કનું વિતરણ કરાયું - Masks were distributed to police
વડોદરાઃ કરજણ પોલીસ સ્ટેશનના PI એ. એ. દેસાઈએ કોરોના વાઇરસને લઈ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કર્મચારીઓને માસ્કનું વિતરણ કરવામાં આવ્યુ હતુ. તેમજ પોલીસ સ્ટેશનમાં આવતા નાગરિકો અને પોલીસ માટે હેન્ડ સેનેટાઈજર મુકવામાં આવ્યું છે. આમ, લોકોમાં કોરોના વાઈરસને અંગે જાગ્રતા આવે તે હેતુથી માસ્કનું વિતરણ કરવામાં આવ્યું છે.