સ્ટેચ્યુ ઓફ યૂનિટી ખાતે ઈન્ટરનેશનલ ફોક ડાન્સ યોજાયો - ગુજરાત સરકાર
નર્મદાઃ સ્ટેચ્યુ ઓફ યૂનિટી ખાતે પ્રવાસીઓને આકર્ષવા માટે નવા પ્રોજેક્ટો બનાવવામાં આવે છે. સ્ટેચ્યુની બાજુમાં આવેલા વિશ્વ વન ખાતે ઈન્ટરનેશનલ ફોક ડાન્સનું આયોજન સ્પોર્ટ્સ ઓથોરેટી ગુજરાત સરકાર અને સ્ટેચ્યુ ઓફ યૂનિટીના ઉપક્રમે કરવામાં આવ્યું હતું. વિશ્વ વન ખાતે યુગાન્ડા, સુદાન, સાનઝાનીયા જેવા દેશોના કલાકરોએ પોતાના દેશની કલા અને સંસ્કૃતિના દર્શન કરાવ્યા હતા.