રાજકોટના ત્રિકોણ બાગ પાસે ટેમ્પો ચાલકે ટુવ્હીલર ચાલકને અડફેટે લેતા મહિલાનું થયું મોત - રાજકોટ પોલીસ
રાજકોટ: શહેરના ત્રિકોણ બાગ પાસે અકસ્માતની ઘટના સામે આવી છે. ટેમ્પા ચાલકે ટુવ્હીલરને અડએટે લેતા મહિલાનું ઘટનાસ્થળે જ મૃત્યું થયું હતું. ટેમ્પોચાલક અકસ્માત સર્જીને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. સમગ્ર બનાવ CCTVમાં કેદ થયો છે. એ ડિવિઝન પોલીસને બનાવની જાણ થતાં તાત્કાલીક ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે.
Last Updated : Mar 10, 2021, 6:51 PM IST