જામનગરની જી.જી હોસ્પિટલના માઇક્રો લેબમાં લાગી આગ, ફાયર ટીમે આગ પર મેળવ્યો કાબૂ - micro lab at G G Hospital
જામનગરઃ શનિવારે રાત્રે જામનગરના જી જી હોસ્પિટલમાં આવેલ માઇક્રો લેબમાં આગ લાગતા અફડાતફડી મચી ગઇ હતી. ફાયર બ્રિગેડની ટીમે પહોંચી આગ પ્રસરતી અટકાવી હતી. એસીમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગ્યાનું પ્રાથમિક અનુમાન છે. ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવ્યો છે.