ગુજરાત

gujarat

ETV Bharat / videos

સુરતમાં 85 વર્ષીય વૃદ્ધા પોતાના પુત્રવધુઓ સાથે મતદાન કરવા પહોંચ્યાં - ELECTION 2021

By

Published : Feb 21, 2021, 11:04 AM IST

સુરતઃ આજે રવિવારે મહાનગરપાલિકાની ચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું છે. ત્યારે સુરતમાં 85 વર્ષીય વૃદ્ધા પોતાના પુત્રવધુઓ સાથે મતદાન કરવા પહોંચ્યા હતા. યુવાનો તો મતદાન કરે જ છે, પંરતું સાથો સાથ વૃદ્ધાઓ પણ મતદાન કરવા માટે ઉત્સાહિત જોવા મળ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details