ગુજરાત

gujarat

By

Published : Jul 3, 2019, 6:12 PM IST

ETV Bharat / videos

બજેટ 2019: જાણો નિર્મલા સીતારમનની ટીમને જે બનાવી રહ્યા છે તમારુ બજેટ

ન્યૂઝ ડેસ્કઃ મોદી સરકારના બીજા કાર્યકાળનું પ્રથમ બજેટ 5 જુલાઇએ રજૂ કરવામાં આવશે. દેશના પ્રથમ પૂર્ણકાલીન મહિલા નાણાપ્રધાન, નિર્મલા સીતારમન તેને રજૂ કરશે. શું તમે જાણો છો કે બજેટમાં શામેલ તમામ આવક-ખર્ચની સરકારી યોજનાઓ, ઘોષણા અને એકાઉન્ટિંગ કોણ તૈયાર કરે છે? જુઓ આ વિશેષ એહવાલમાં...

ABOUT THE AUTHOR

...view details