ગુજરાત

gujarat

ETV Bharat / videos

એક્સપ્રેસ ટ્રેનની પહેલી મહિલા પાયલટ, જુઓ વીડિયો - રંગોલી પટેલ

By

Published : Mar 3, 2020, 10:15 AM IST

બેંગ્લુરૂઃ રેલવે વિભાગે મહિલા સશક્તિકરણ તરફ એક પગલું ભર્યું છે. મૈસુર રાજા-રાણી એક્સપ્રેસ ટ્રેનને મહિલા પાયલટ ચલાવી રહી છે. બાલા શિવપાર્વતી આ એક્સપ્રેસ ટ્રેનની મહિલા પાયલટ છે અને રંગોલી પટેલે તેની સહાયક પાયલટ છે. આ મહિલાએ દિવસે પણ મૈસુર રાજા-રાણી એક્સપ્રેસ ટ્રેન ચલાવી હતી.

ABOUT THE AUTHOR

...view details