વર્લ્ડ પોલીસ ફાયર ગેમ્સ: આંધ્રપ્રદેશના કૃષ્ણાએ ચીનમાં જીત્યો ગોલ્ડ મેડલ - આંધ્રપ્રદેશ
વિશાખાપટ્ટનમઃ આંધ્રપ્રદેશના કૃષ્ણાણે ચીનમાં જીતનો પરચમ લહેરાવ્યો છે. 18માં વર્લ્ડ પોલીસ ફાયર ગેમ્સમાં કૃષ્ણાએ ગોલ્ડ મેડલ જીત્યો છે. આ પ્રતિયોગિતામાં કૃષ્ણાએ ટ્રાયથલૉન ઈવેન્ટમાં ભાગ લઈ શ્રેષ્ઠ દેખાવ કર્યો હતો. કૃષ્ણા હાલમાં વિશાખાપટ્ટનમ પોલીસમાં કામ કરી રહ્યો છે. તેની સિદ્વિથી લોકો પ્રભાવિત થયા છે. પ્રશંસકોએ તેને શુભેચ્છા આપી હતી.