જૂઓ ઓડિશાની મહાનદીના પ્રવાહમાં જ્યારે બે હાથી ફસાયા - Forest Department
ઓરિસ્સા: કટકમાં મુંડાલી બ્રિજ પાસે મહાનદીના જોરદાર પ્રવાહમાં બે હાથી ફસાઈ ગયા. વન અને ફાયર વિભાગની મદદથી આ હાથીઓને બહાર કાવાના પ્રયાસો ચાલુ હતા. આ ઉપરાંત, નદી પાર કરતી વખતે ટોળામાંથી ચાર હાથી ગુમ થયાની જાણ કરવામાં આવી હતી. તેમાંથી બે હાથી મુંડલી પુલ પાસે મળી આવ્યા હતા, જ્યારે અન્ય આઠગઢરેન્જના નુઆસન ગામ પાસે નદીમાં તરતા જોવા મળ્યા હતા.
Last Updated : Sep 24, 2021, 2:02 PM IST