ગાંધીજીના પ્રપૌત્ર તુષાર ગાંધી સાથે ETV ભારતની ખાસ વાતચીત Part-2 - તુષાર ગાંધી
મુંબઇઃ સમગ્ર ભારત સહિત રાજ્યમાં દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 150મી જન્મ જંયતિ ઉજવવામાં આવી રહી છે, ત્યારે મહાત્મા ગાંધીના પ્રપૌત્ર તુષાર ગાંધીએ ETV ભારત સાથે ખાસ વાતચીત કરી હતી. તુષાર ગાંધીએ મહાત્મા ગાંધીના જીવન અને ગાંધીયન વિચારધારા વિશે વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, અત્યારના અસુંતલિત લાઇફ સ્ટાઇલથી બચવા માટે ગાંધીવાદી વિચારધારાને અપનાવા સિવાય બીજો કોઇ વિકલ્પ નથી. તે આટલા લાંબા સમય સુધી ટકી રહી છે અને તે કાયમ માટે સાબિત થયું છે.