તમિલનાડુમાં થાઇપૂસમ ઉત્સવની ઉજવણી, જુઓ વીડિયો - Tamil Nadu
તમિલનાડુ: રામેશ્વરમના લક્ષ્મણ થેરથામ ખાતે ગત રાત્રે થાઇપૂસમ ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. ધર્મ શાસ્ત્રોમાં પૂર્ણિમા તિથિને ખાસ શુભદાયી ગણાય છે. બધી પૂર્ણિમામાં માઘી પૂર્ણિમાનું મહત્વ વધારે હોય છે. કુંભમેળામાં માઘી પૂર્ણિમાના દિવસનું ખાસ મહત્વ હોય છે. કુંભમેળામાં પાંચમા પવિત્ર સ્નાન પર્વ નિમિત્તે ‘હર હર મહાદેવ’ અને 'ગંગા મૈયા કી જય’ના જયઘોષ સાથે શ્રદ્ધાળુઓએ સંગમમાં ડૂબકી લગાવીને ધન્યતા અનુભવે છે.