કુલ્લુ-મનાલીમાં ફરી ભારે હિમવર્ષા શરૂ, જુઓ વીડિયો - ભારે બર્ફબારી
કુલ્લુ: જિલ્લા કુલ્લુમાં છેલ્લા અઠવાડિયામાં વાતાવરણ સારો હતો. જે બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને સાંજે બર્ફબારી થઇ હતી. રોહતાંગ દર્રાની સાથે કુલ્લુ-મનાલી અને લાહોલમાં બર્ફ પડવાથી વાતાવરણ ઠંડુ થયું હતું. આ સિવાય લોકોની પરેશાનિયોમાં વધારો થયો હતો. મૌસમ વિભાગે દ્વારા ભારે બર્ફબારી થવાની ચેતાવણી આપવામાં આવી છે. જે બાદ સ્થાનિક પ્રશાસન દ્વારા અલર્ટ જાહેર કરવામાં આવ્યો છે, ત્યારે પ્રશાસન દ્વારા સ્થાનિકો અને પ્રવાસીઓને બરફવાળા વિસ્તારમાં જવા માટે સાવધાની રાખવાની ચેતાવાણી જાહેર કરી છે. કોઇ પણ આપાતકાલીન સ્થિતિ માટે 1077 નંબરને જાહરે કરવામાં આવ્યો છે. જોકે કુલ્લુમાં ભારે ભર્ફબારી હોવાથી માર્ગો બંધ કરવામાં આવ્યા છે. હજુ પણ અમુક વિસ્તારોમાં ભારે ભર્ફબારી થઇ રહી છે.