સાપ અને નોળીયાની લડાઈનો વીડિયો વાયરલ - સોશિયલ મીડિયા
મધ્ય પ્રદેશઃ ઉજ્જૈન-ઈન્દોર રોડ નજીકના ગામમાં સાપ અને નોળીયાની લડાઈનો વીડિયો વાયરલ થયો છે. સાપ અને નોળીયો ઝાડ પર લડી રહ્યા હોવાનું વીડિયોમાં દેખાઈ રહ્યુ છે. ગામ લોકોએ મહામુસીબતે સાપને બચાવી લીધો હતો.