ઋષિકેશના શ્રી સ્વામિનારાયણ આશ્રમ વૈદિક ઋષિકુળના વિદ્યાર્થીઓએ મેળવી સિદ્ધી... જૂઓ વીડિયો - nationalnews
તિરૂપતિ: તિરુમાલા તિરૂપતિ દેવસ્થાનમ સંચાલિત શ્રી વેંકટેશ્વર વેદ વિશ્વવિદ્યાલય દ્વારા 'શ્રી વેંકટેશ્વર વેદ શાસ્ત્ર આગમ વિદ્વત્સદ પરીક્ષા'નું આયોજન કરાયું હતું. પરિક્ષા 25 ફેબ્રુઆરીથી 29 ફેબ્રુઆરી દરમિયાન યોજાઈ હતી. જેમાં ઋષિકેશના શ્રી સ્વામિનારાયણ આશ્રમ વૈદિક ઋષિકુળના 4 વિદ્યાર્થીઓ પ્રથમ ક્રમમાં ઉત્તિર્ણ થયા હતા.ઋષિકેશના શ્રી સ્વામિનારાયણ આશ્રમ વૈદિક ઋષિકુળના વિદ્યાર્થીઓ તિરૂપતિમાં ગોલ્ડ મેડલથી સન્માનિત કરાયા છે.
Last Updated : Mar 20, 2020, 7:39 PM IST