ઓટો એક્સપો જોવા પહોંચ્યા ખલીના હમશકલ રાજેશ મહાબલી - the grat khali
ગ્રેટર નોઈડા: રાજેશ મહાબલી ધ ગ્રેટ ખલી જેવા જ દેખાય છે. આથી લોકો તેમને ખલીના હમશકલ કહે છે. રાજેશ મહાબલી ગાડીઓના શોખીન છે. તેઓએ રવિવારે ગ્રેટર નોઈડા એક્સપો માર્ટની મુલાકાત લીધી હતી. આ એક્સપો 5 ફેબ્રુઆરીથી શરૂ થયેલા આ એક્સપોની મુલાકાત આ પહેલા મોટા ફિલ્મ કલાકારો તેમજ દિગ્ગજ નેતાઓ કરી ચુક્યા છે. આ એક્સપોની મુલાકાતે આવેલા રાજેશ મહાબલી સાથે સેલ્ફી લેવા લોકોએ પડાપડી કરી હતી.