NEWS TODAY: 2 ફેબ્રુઆરીને રવિવારના મોટા સમાચારો પર એક નજર - Ahemadabad
By
Published : Feb 2, 2020, 10:23 AM IST
ન્યુઝ ડેસ્ક: આજની કેટલીક મહત્વની ઘટનાઓ પર જો નજર કરવામાં આવે તો ગૃહપ્રધાન અમિત શાહ આજે અમદાવાદની મુલાકાત લેશે. જેના પગલે તંત્ર દ્વાલરા તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.