મુંબઈના મિલન ઔદ્યોગિક મકાનના 5માં માળે લાગી આગ, જુઓ વીડિયો
મુંબઈઃ મંબઈના કાલાચોકીના અભ્યુદયનગરમાં આવેલી મિલન ઔદ્યોગિક ઇસ્ટેટ બિલ્ડિંગના 5માં માળે આગ લાગી હતી. જેથી ઘટના સ્થળે 5 ફાયર બ્રિગેડ અને 4 વોટર ટેન્કર સાથે જવાનો હાજર રહી આગ પર કાબૂ મેળવ્યો હતો. આ આગ ક્યાં કારણોસર લાગી તે હજુ સુધી બહાર આવ્યું નથી.