આજની પ્રેરણા - મોક્ષ
જે લોકો નષ્ટ થતા પ્રાણીઓમા પ્રભુને નાંશવત અને સમાન જોવે છે તે ખરેખર સાચું જોવે છે. જે વ્યક્તિ પરમાત્માને સર્વત્ર અને પ્રત્યેક જીવમાં સમાનરૂપથી જોવે છે તે પોતાના મન દ્વારા પોતાને ભ્રષ્ટ નથી કરતો. આ પ્રકારે તે દૈવીય મુકામને પ્રાપ્ત કરી શકે છે.