લોકસભામાં મનસુખ માંડવિયાએ ધ મરીન એઈડ્સ ટુ નેવીગેશન બીલ 2021ની ચર્ચા કરી - loksabha TV
લોકસભામાં મનસુખ માંડવિયાએ 'ધ મરીન એઈડ્સ ટુ નેવીગેશન બીલ 2021' અંતર્ગત ભારતના A2 નેવીગેશનના ડેવલપમેન્ટ, મેઈનટેનન્સ અને મેનેજમેન્ટ માટે પગલાં ભરવામાં આવે, ઉપરાંત તેના કર્મચારીઓ માટે તાલીમ અને સર્ટીફિકેશનની પણ વ્યવસ્થા કરવામાં આવે તેવી માગ કરી હતી.