કર્ણાટકના મેંગલુરૂમાં CAAનો હિંસક વિરોધ, ઘટના CCTVમાં કેદ - હિંસક વિરોધ
કર્ણાટક: નાગરિકતા સુધારા કાયદા (CAA)ને લઇને વિરોધ પ્રદર્શન થઇ રહ્યાં છે. જે દરમિયાન કર્ણાટકમાં મેંગલુરૂમાં CAAનો હિંસક વિરોધ થઇ રહ્યો છે. લોકો રસ્તાઓ પર ઉતરીને પ્રદર્શન કરી રહ્યાં છે. કેટલીક જગ્યાએ આગચંપી પણ થઇ રહી છે. મેંગલુરૂમાં થયેલી આ ઘટના CCTCVમાં કેદ થઇ છે.