દિલ્હીમાં કેજરીવાલ: આપની જીત બાદ કેજરીવાલના બહેનની પ્રતિક્રિયા - કેજરીવાલની બહેને
હરિદ્વાર: દિલ્હીમાં AAPનો ભવ્ય વિજય થયો છે. કેજરીવાલ ત્રીજી વાર દિલ્હીમાં સરકાર બનવા જઇ રહ્યાં છે. આમ આદમી પાર્ટીમાં ચૂંટણી પરિણામને લઇને આનંદનો માહોલ છે. ઇટીવી ભારતએ દિલ્હીના મુખ્યપ્રધાનની બહેન સાથે ખાસ વાતચીત કરી હતી. જાણો કેજરીવાલની બહેન રંજના ગુપ્તાએ ચૂંટણી પરિણામ બાદ શું કહ્યું?