ગુજરાત

gujarat

ETV Bharat / videos

કર્ણાટકઃ રસ્તામાં ભટકી ટ્રેન, પ્રવાસીઓએ દૂધસાગર ધોધનો અદભૂત નજારો જોયો

By

Published : Jul 29, 2021, 12:22 PM IST

પશ્ચિમી ઘાટમાં એક અઠવાડિયાથી વધુ સમયથી ભારે વરસાદ પડી રહ્યો છે, જેના કારણે કર્ણાટક અને ગોવાની સીમા પર આવેલા દૂધસાગર ધોધ (Dudhsagar Falls) ઉકળી રહ્યો છે. આનાથી તે રસ્તા પર બની રહેલા રેલવે ટ્રેક કીચડથી ભરાઈ ગયા છે. આના કારણે મેંગલોર-છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનલ એક્સપ્રેસ (Mangalore-Chhatrapati Shivaji Maharaj Terminal Express train) ફસાઈ ગઈ છે. જોકે, આનાથી કોઈ જાનહાની નથી થઈ, ઉલટાનું પ્રવાસીઓને ધોધનો અદભૂત નજારો જોવા મળ્યો હતો. પ્રવાસીઓએ પણ તકનો લાભ ઉઠાવ્યો હતો. પ્રવાસીઓએ દૂધસાગર ધોધ (Dudhsagar Falls)ના આ મનમોહક નજારાને પોતાના મોબાઈલમાં કેદ કર્યો હતો. જ્યારે વરસાદના કારણે કર્ણાટક-ગોવા ટ્રેન સેવાને (Karnataka-Goa train service) અત્યારે બંધ કરી દેવાઈ છે. ટ્રેન સેવા વરસાદ રોકાવા સુધી સ્થગિત રહેશે.

ABOUT THE AUTHOR

...view details