જમ્મુ-કાશ્મીરઃ બરારી આંગનના જંગલોમાં લાગી ભીષણ આગ - બરારી આંગનના જંગલોમાં લાગી ભીષણ આગ
શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરના અનંતતાગ જિલ્લાના બરારી આંગનના જંગલોમાં ભીષણ આગ લાગી હતી. સ્થાનિકોના જણાવ્યાનુસાર, બુધવારે વન રેન્જ, કમ્પાર્ટમેન્ટ નંબર 72માં અચાનક આગ ફાટી નીકળી હતી. જેના કારણે વન ક્ષેત્રમાં ભારે નુકસાન થયું હતું. ઘટનાની જાણ થતાં સ્થાનિકોએ આગ બુઝાવવાનો પ્રયત્ન કર્યો હતો.