કિન્નૌરમાં બરફવર્ષાને કારણે જનજીવન પ્રભાવિત - heavy snowfall
કિન્નૌરઃ ભારે બરફ વર્ષાના કારણે સવારથી જિલ્લો ઠંડીની ઝપેટમાં આવી ગયો છે. અહીં મોટા પ્રમાણમાં રસ્તાઓ પર બરફ જામી ગયો છે. જેના કારણે પરિવહન નિગમની તમામ ટ્રીપ રદ્દ થઈ છે. જેથી મોટી સંખ્યામાં મુસાફરો ફસાયા છે. જૂઓ વીડિયો...