ધનબાદમાં અભિનેતા ઝીશાન કાદરીની ઇટીવી ભારત સાથેે ખાસ વાતચીત - ધનબાદમાં અભિનેતા ઝીશાન કાદરીની ઇટીવી ભારત સાથેે ખાસ વાતચીત
ધનબાદ: ગેંગ્સ ઓફ વાસેપુર ફિલ્મના અભિનેતા ઝીશાન કાદરી લોકડાઉન દરમિયાન મુંબઇ સ્થિત તેમના ઘરેથી ધનબાદ પહોંચ્યો હતો. ઇટીવી ભારતના સંવાદદાતાએ તેમની સાથે ખાસ વાતચીત કરી હતી. જેમાં તેમણે ઘણી બધી વાતો શેર કરી હતી. વાતચીત દરમિયાન તેમણે લોકોને તેમના ઘેર રહીને ઈદની ઉજવણી કરવાની અપીલ કરી છે.
Last Updated : May 17, 2020, 5:26 PM IST