CM રૂપાણી પહોંચ્યા સુરત, તપાસના આપ્યા આદેશ - undefined
સુરતઃ ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રુપાણીએ સુરતની ઘટનાને દુઃખદ ગણાવી છે. રાજ્ય સરકાર દ્વારા મૃત્યુ પામેલા બાળકોના પરિવારોને 4 લાખ રૂપિયાની નાણાકીય સહાય આપવામાં આવશે. ઇજાગ્રસ્ત બાળકોને યોગ્ય અને ઝડપી સારવાર આપવામાં આવશે
Last Updated : May 24, 2019, 10:01 PM IST
TAGGED:
rupani