ચીનનું વલણ બીન વ્યાવસાયિક, વિશ્વાસપાત્રને લાયક નથી : સંરક્ષણ નિષ્ણાત - લદાખ
ભારત અને ચીનની સીમા રેખા પર તણાવ વધતો જઇ રહ્યોં છે. આ વચ્ચે શુક્રવારની રાત્રે ભારત અને ચીની સેનાના અથડામણમાં ભારતના 20 જવાન શહીદ થયા હતા. જ્યારે ચીનના 35 જવાનના મોત થયાની માહિતી પ્રાપ્ત થઇ હતી. આ મુદ્દાને લઇને ETV BHARAT સાથે સંરક્ષણ નિષ્ણાતે ખાસ વાતચીત કરી હતી.