બજેટ સત્રઃ વડાપ્રધાન મોદીએ કહ્યું કે ભારતના ભવિષ્ય માટે આ દાયકો ખુબ જ મહત્વનો છે - વડાપ્રધાન મોદી
નવી દિલ્હીઃ બજેટ સત્રને લઈ વડાપ્રધાન મોદીએ કહ્યું કે આ આ સત્ર ભારતના ભવિષ્ય માટે ખુબ જ મહત્વનુ છે. તેમણે કહ્યું હતું કે સદનમાં ભારતના લોકોએ ધ્યાન રાખ્યું છે. મિનિ બજેટ કા સિલસિલો ચાલુ છે. આજથી બજેટ સત્ર શરૂ થઈ રહ્યું છે. એક ફેબ્રુઆરીએ સંસદમાં નાણાંકીય વર્ષ 2021-22નું આમ બજેટ રજૂ કરવામાં આવશે. બે હિસ્સામાં ચાલનાર બજેટ સત્ર 8 એપ્રિલ સુધી ચાલશે. બજેટ સત્રનો પ્રથમ તબક્કો આજથી 15 ફેબ્રુઆરી સુધી ચાલશે. જ્યારે બીજો તબક્કો 8 માર્ચથી 8 એપ્રિલ સુધી ચાલશે