અમિત શાહે પરિવાર સાથે સોમનાથ મહાદેવની કરી પૂજા, જુઓ વીડિયો - gsm
સોમનાથ: ભાજપ અધ્યક્ષ અમિત શાહ ચૂંટણી પરિણામ પહેલા સોમનાથ દાદાને શિશ ઝુકાવવા પહોંચ્યા હતા. અમિત શાહ સહપરિવાર સાથે સોમનાથ દાદાના દર્શને પહોંચ્યા હતા. જ્યાં તેણે વિશિષે પૂજા અર્ચના પણ કરી હતી.