4 વર્ષના ટેણીયાએ 65 KMના અંતરને ફક્ત 8 કલાકમાં પૂર્ણ કર્યું - બુધાદિત્યા સ્વાઈન
ભુવનેશ્વર : 4 વર્ષનો બાળક કે જેણે ફક્ત 8 જ કલાકમાં 65 kmનું અંતર પૂર્ણ કર્યું છે. આ બાળકનું નામ બુધાદિત્યા સ્વાઈન છે. બુધાદિત્યા 20થી 30 KM નું અંતર રોજ પૂર્ણ કર્તો હતો. તેણે આ દોડ ભુવનેશ્વર થી પૂરી સુધીની કરી છે.જેણે તેણે ફક્ત 8 જ કલાકોમાં પૂર્ણ કરી હતી.