લોકડાઉનના દસમાં દિવસે વલસાડની સ્થિતિ, જુઓ વીડિયો... - વલસાડના તાજા સમાચાર
વલસાડઃ વડાપ્રધાન મોદી દ્વારા સમગ્ર દેશને 21 દિવસ માટે લોકડાઉન કરવામાં આવ્યો છે, ત્યારે લોકડાઉનના 10માં દિવસે ETV BHARATના પ્રતિનિધીએ વલસાડની સ્થિતિ જાણી હતી. જેમાં જાણવા મળ્યું કે, વલસાડમાં લોકડાઉનનું ચૂસ્તપણે પાલન થઇ રહ્યું છે. આ ઉપરાંત વલસાડમાં અત્યાર સુધી એક પણ કોરોનાનો પોઝિટિવ કેસ નોંધાયો નથી. જિલ્લા તંત્રએ આગમચેતીના ભાગરૂપે લોકડાઉનનું ઉલ્લંઘન કરનારા 428 લોકોની ધરપકડ કરી છે અને તેમની પાસેથી 1 લાખ જેટલો દંડ વસૂલ્યો છે.
લોકડાઉનના 10માં દિવસે વલસાડની સ્થિતિ માટે જુઓ વીડિયો...
લોકડાઉન દરમિયાન વલસાડની સ્થિતિ અંગે જાણવા માટે જુઓ વીડિયો