આજે વલસાડમાં 16314 વિદ્યાર્થી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષા આપશે
વલસાડ : આજે સમગ્ર ગુજરાતમાં ગુજરાત ગૌણ પસંદગી સેવા મંડળ દ્વારા બિન સચિવાલય વર્ગ 3 અને ઓફીસ અસિસ્ટન માટે પરીક્ષા યોજાશે. જેને અનુલક્ષી વલસાડ જિલ્લામાં પણ 16314 વિદ્યાર્થી પરીક્ષા આપશે.
etv bharat valsad
ગુજરાત ગૌણ પસંદગી સેવા મંડળ દ્વારા રવિવારના રોજ યોજાનારી બિન સચિવાલય વર્ગ-૩ ઓફીસ આસિસ્ટન્ટની પરીક્ષા માટે વલસાડ જિલ્લામાં પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વલસાડની 18 જેટલી સ્કૂલો પારડી 9 14 જેટલી સ્કૂલોમાં જિલ્લામાં કુલ સોળ હજાર ત્રણસો 14 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જિલ્લા શિક્ષણ અધિકારીએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું કે ,વલસાડ જિલ્લામાં કુલ 41બિલ્ડિંગમાં 544 જેટલા પુલો બનાવવામાં આવ્યા છે જેમાં 16314 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.