વલસાડ : જિલ્લા ભાજપ કાર્યાલય પર વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ હેમંત કંસારા અને ભાજપના મહામંત્રીઓ સાથે અન્ય અગ્રણીઓએ વલસાડ જિલ્લામાં આવનારી વલસાડ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી તેમજ ઉમરગામ નગરપાલિકાની ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની યાદી જાહેર કરી છે.
વાપી તાલુકા પંચાયત
- બલીઠા - રજનીકાન્ત નારણ પટેલ અને સરસ્વતી વિમલભાઇ પટેલ
- ચંડોર - ભાવિકા દિવ્યેશ પટેલ
- વટાર - સંજય ડાહ્યા પટેલ
- સલવાવ - મનોજ ગોવિંદ મહ્યાવંશી
- કુંતા - આશા સતિષ હળપતિ
- છરવાડા - મનોજ કિકુ પટેલ
- કરવડ - લલીતા રણજીત પટેલ
- કોપરલી - જીનલ નિર્મલ પટેલ
- રાતા - ગીતા વિજય પટેલ
- ચાણોદ - દેવેન્દ્ર બાબુ હળપતી, સુનીલ અમૃત પટેલ અને મણીલાલ મગન પટેલ
- છીરી - જગદીશ મોહન હળપતિ, અરૂણા બીપીનચંદ્ર દેસાઇ અને રાધીકા હરેન્દ્ર યાદવ
- કરાયા - ભાવના ધિરેન્દ્ર પટેલ
- લવાછા - વાસંતિ રાજેશ પટેલ
- મોટી તંબાડી - સુભાષ સોમા પટેલ
- નાની તંબાડી - કમલેશ મણીલાલ પટેલ
ઉમરગામ તાલુકા પંચાયત
- ફણસા - મુકેશ ભીખુ ધોડી અને રાની મહેશ શિંગડા
- માંડા - લલીતા ભરત દુમાડા
- સરોન્ડા - મહેશ ગોવિંદ આહીર
- કલગામ - પ્રતિમા પ્રકાશ પટેલ
- મરોલી - નવીન છોટુ હળપતિ અને ધનીશા જગદીશ કોળી
- ભીલાડ - સવિતા રાજેશ વારલી
- સરીગામ - ઉર્મિલા ઉત્તમ દુમાડા, મનિષ નવીન હળપતિ અને વિલાશ નવીન ઠાકરીયા
- કચીગામ - નયના હર્ષ પુરોહિત
- કાલઇ - અનિતા વિલાશ વારલી
- મોહનગામ - હેતલ રસીક વારલી
- વલવાડા - ધર્મશ પ્રેમા પટેલ
- અંકલાછ - હેમાંગી યોગેશ પટેલ
- ડહેલી - ચિંતન રમેશચન્દ્ર પટેલ
- તુંબ - દેવેન્દ્ર ગુલાબ પટેલ
- ઝરોલી - રમેશ વેસ્તા ધાગડા
- ખતલવાડા - સંતોષ ચેતા વાઘાત, સુરેશ લક્ષ્મણ હળપતિ અને લીમજી ધાકલ ઓઝરીયા
- નારગોલ - દક્ષા કુંદન ધોડી
- દહાડ - નિલમ ઉમેશ પટેલ
- પળગામ - નિતા પરશુરામ દુબળા
- સંજાણ - કિર્તી સુરેશ ધોડી અને વર્ષા મહેશ ધોડી
- ડહેરી - દિનેશ બાબુ દહેરીકર
- સોળસુંબા - રૂપાલી સંદિપ દુબળા અને શૈલેષ જીતુ નાયક
પારડી તાલુકા પંચાયત
- અંબાચ - અંકિત ઉત્તમ પટેલ
- રોહિણા - વિજય ઉત્તમ પટેલ
- ડુમલાવ - જીતેશ કિર્તી પટેલ
- પરિયા - જગદીશચન્દ્ર નગીન પટેલ
- બાલદા - ડિમ્પલ ઉમેશ પટેલ
- સુખેશ - મિતલ પુનિત પટેલ
- સોનવાડા - વર્ષા હર્ષદ પટેલ
- મોટાવાઘછીપા - શ્વેતા જેનિશ પટેલ
- મોતીવાડા - સેજલ મિતેશ પટેલ
- ઓરવાડ - ભારતી મહેશ હળપતિ
- ટુકવાડા - દક્ષેશ છોટુ પટેલ
- ડુંગરી - તરૂણ પરાગ પટેલ
- રેટલાવ - અનુપ પરસોત્તમ પરમાર
- પલસાણા - ગીતા મહેશ નાયકા
- કોલક - સંગીતા પ્રવિણ હળપતિ
- ઉદવાડા - જિજ્ઞેશા વિવેક પટેલ
- ઉમરસાડી - હિરંજ મિતેશ નાયકા અને ધ્રુવિન દિનેશ પટેલ
- ચીવલ-ચંપક મગજી પટેલ
- ડહેલી- શૈલેષ શંકર પટેલ
- ગોઇમા- ભારતી જયેશ પટેલ
- પંચલાઇ- રાકેશ રતિલાલ પટેલ
ધરમપુર તાલુકા પંચાયત
- બારોલીયા - આશા આનંદ બારિયા
- બીલપુડી - કુસુમ સુરેશ નાયક
- નાની વહીયાળ - કમલ લલ્લુ રોહિત
- તિસ્કરી તલાટ - રમીલા સુરેશ ગાંવિત
- ઉક્તા - ઉલ્કુ ગનાભાઇ નેવળ
- ભવઠાણ આંબોસી - પિયુષ નાનજી માહલા
- આવધા - રમીલા રાજેશ ચૌધરી
- ભાનવળ - ચીમન કાશીનાથ પાડવી
- પીંડવળ - મોતીરામ મનજીકુવર
- બામટી - સુરેખા નરેશ પટેલ
- બરૂમાળ - મિતલ વિજય ગાંવિત
- કરંજવેરી - જશવંત દેવજી ચૌધરી
- ખારવેલ - નયના રાજેશ પટેલ
- નાની ઢોલડુંગરી - શંકર ધનજી પટેલ
- આંબાતલાટ - અનિલા રાજેશ ગાંવિત
- બોપી - ગમતિ મોતીરામ ગવળી
- હનમતમાળ - રમણ રામા ભોયા
- ખાંડા - લીલા મોહન ઘાટાળ
- મુરદડ - કમલ હરીલાલ ચૌધરી
- ભેસદરા - અપેક્ષા પ્રતાપ પટેલ
- ધામણી - ધર્મુ બંદુ બારિયા
- ગુંદિયા - હંસા શાંતિલાલ ગાંવિત
- માંકડબન - ગીતા કાંતિ થોરાત
- મોટીકોરવળ - ઇંદુ દામુ તુમડા
કપરાડા તાલુકા પંચાયત
- અંભેટી - વિજય ભરત રોહિત
- કાકડકોપર - વાસંતી નવિન ગાયકવાડ
- મોટાપોંઢા - જયા કલ્પેશ પટેલ
- સુખાલા - પાર્વતી ગોપાળ પટેલ
- અરણાઇ - ભગીરથ પોટીયા ગાંવિત
- જોગવેલ - ઇન્દિરા બાબલુ ચૌધરી
- મોટીવહીયાળ - કલાવતી ઇલેવન પટેલ
- નાનાપોંઢા - દક્ષા રમતુ ચૌધરી
- કપરાડા - ધાયત્રી અશ્વિન ગાયકવાડ
- માંડવા - જયોતિ ગોવિંદ ઘુટિયા
- મેણધાકાકડ - લક્ષી ગવળી
- વારોલીતલાટ - સુલોચના જયેશ કુરકુટિયા
- અસ્ટોલ - રાધા મુકેશ ગાંવિત
- કરચોન્ડ - લક્ષ્મણ કાકડ ભોયા
- મેઘવાળ - ગોવિંદ બાબલુ બોરસા
- તિસ્કરી જંગલ - અરવિંદ દેવુભાઇ કાંતિ
- ઘોટણ - ગોપાળ રામુ ગાયકવાડ
- નાંદગામ - કાકડ શુક્કર ગાંવિત
- વરવઠ - સંદિપ લક્ષ્મણ ચવરા
- આંબાજંગલ - હિરા પ્રભુ માહલા
- કરજુન - સીતા દશરથ બરફ
- મોટીપલસણ - ફુલજી રાજીરામ ગુરવ
- સીલધા - દેવુ શકા વળવી
- ટુકવાડા - મોહન ધિરેશ ગરેલતેરી
- ચીખલી - ધીરૂ રાજીરામ લાખન
- વાડી - સીતારામ માહદુ ચૌધરી
- આસલોણા - અંજી રામુ ગહલા
- વડોલી - મનિષા ઉમેશ ચૌધરી
- વાવર - મયની જદુરામ જોગારે
- વિરક્ષેત્ર - કાશુ લક્ષુ ભસરા
વલસાડ તાલુકા પંચાયત
- નનકવાડા - હેમાંક્ષી બ્રિજેશ પટેલ
- પારડી પારનેરા - હિરલ આશિષ તલાવિયા
- સેગવી - ભાવેશ અશોક પટેલ
- છરવાડા - મયુરી હિતેશ પટેલ
- કકવાડી દાંતી - અર્જુન લાલજી ટંડેલ
- માલવણ - મહેશ રમણ પટેલ
- વાંસણ - સેફાલી મુકેશ પટેલ
- ભદેલી જગાલાલા - હિતેશ ભાણા રાઠોડ
- ભાગડાવાડા - વિમલ બચુ રાઠોડ
- કોસંબા - સુનિલ ગોપાળજી ટંડેલ અને ગીરીશ હરીભાઇ ટંડેલ
- અટગામ - દક્ષા નરેશ પટેલ
- કલવાડા - મીના સંજય ઠાકોર
- કાંજણ - રણછોડ લીલા બાબુ આહીર
- મરલા - કમલેશ છીતુ ઠાકોર
- ચીખલા - અનિતા ગીરીશ પટેલ
- ડુંગરી - વર્ષા અમરત પટેલ
- ગોરગામ - કલાવતી વિનોદ પટેલ
- લીલાપોર - આશિષ મગન ગોહિલ
- ચણવઇ - વિપુલ રતિલાલ પટેલ
- ગાડરિયા - હંસા મહેશ પટેલ
- જુજવા - દર્શાલી નેહલ પટેલ